Talati Practice MCQ Part - 4
‘અમૃતલાલ યાજ્ઞિક' કયા યુગના કવિ છે ?

ભક્તિ યુગ
આધુનિક યુગ
ગાંધી યુગ
અનુગાંધી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

ધ્રાંગધ્રા
અડાસ
હળવદ
ભૂચરમોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોંકણી, મણિપૂરી અને નેપાળી ભાષા કેટલામાં અને કઈ સાલમાં ભારતની માન્ય ભાષામાં ઉમેરવામાં આવી.

73 મો - 1994
73 મો - 1978
71 મો - 1999
71 મો - 1975

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP