કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પુસ્તક દિવસ (World Book Day) ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ડૉ.બી.આર. આંબેડકરની 125 ફુટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? નાગપુર ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ નાગપુર ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગ્લોબલ કોન્ફરન્સ ઓન કમ્પ્રેસ્ડ બાયોગેસનું આયોજન ક્યા દેશમાં કરાયું ? ભારત ચીન અમેરિકા કેનેડા ભારત ચીન અમેરિકા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશની વાયુસેના હેલેનિક વાયુ સેના દ્વારા આયોજિત INIOCHOS-23 અભ્યાસમાં ભાગ લીધો ? ઈજિપ્ત ગ્રીસ યુક્રેન તુર્કીયે ઈજિપ્ત ગ્રીસ યુક્રેન તુર્કીયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યને ઈ-પ્રિક્યોરમેન્ટ માટે પૂર્વોત્તરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારું રાજ્ય ઘોષિત કરાયું ? મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં નિધન પામેલા તારેક ફતેહ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? ફિલ્મ વિજ્ઞાન પત્રકાર સંગીત ફિલ્મ વિજ્ઞાન પત્રકાર સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP