કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્યનો વૈશ્વિક દિવસ (World Day for Safety and Health at Week) ક્યારે મનાવાય છે ?

28 એપ્રિલ
27 એપ્રિલ
30 એપ્રિલ
29 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ટચલેસ બાયોમેટ્રિક કેપ્ચર સિસ્ટમ વિકસાવવા માટે કઈ IITએ યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ભાગીદારી કરી ?

IIT મદ્રાસ
IIT રુડકી
IIT બોમ્બે
IIT ભૂવનેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP