કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ સ્કીમને મંજૂરી આપી છે ?

ગોવા
હરિયાણા
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા દેશે COVID-19ની બીજી લહેર બાદ મેડિકલ ઓક્સિજનની માંગ પુરી કરવા માટે 'Project O2 for India' લોન્ચ કર્યો ?

ઈટાલી
ભારત
રશિયા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના નિયુક્ત અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ કયા દેશના છે ?

અફઘાનિસ્તાન
માલદીવ
ઈજિપ્ત
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યમાં ઓક્સિ-વન (Oxi-Van) બનાવવાની ઘોષણા કરાઈ ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP