કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અજય શેઠ આશિષ ચાંદોરકર તરૂણ બજાજ અજીત કુમાર અજય શેઠ આશિષ ચાંદોરકર તરૂણ બજાજ અજીત કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? ગુગલ ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ગુગલ ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ? આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVAX ગઠબંધનના માધ્યમથી ઓછી આવકવાળા દેશોને COVID-19 વેક્સિનના 500 મિલિયન ડોઝ દાન કરવાની ઘોષણા કરી ? ભારત ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ભારત ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આસામ રાઇફલના DG તરીકે તાજેતરમાં કયા લેફટનન્ટ જનરલ તરીકેની નિમણૂક કોની કરવામાં આવી છે ? હેમત બીસવા પ્રદીપચંદ્ર નાવીર પ્રમોદ કુમાર તિવારી રાજીવ શુકલ હેમત બીસવા પ્રદીપચંદ્ર નાવીર પ્રમોદ કુમાર તિવારી રાજીવ શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં એશિયન ઉત્પાદકતા સંગઠનમાં એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન 2020નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ગીસ કુરિયન R.S. સોઢી સામ પિત્રોડા R નંદ ગોપાલ વર્ગીસ કુરિયન R.S. સોઢી સામ પિત્રોડા R નંદ ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP