કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અનુમાનિત વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિનો દર કેટલો છે ? 2% 3% 10% 15% 2% 3% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે ? હૈદરાબાદ રાજસ્થાન આસામ ગુજરાત હૈદરાબાદ રાજસ્થાન આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) હિમ પ્રહરી યોજના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ? મૈસુર ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ મૈસુર ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઈન્ટરકનેકશન સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ? બાંગ્લાદેશ નેપાળ ભૂટાન માલદીવ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP