GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) 'હિંદ છોડો' નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો ? 1 લી ઓગસ્ટ, 1942 12 મી ઓગસ્ટ, 1942 2 જી ઓગસ્ટ, 1942 8 મી ઓગસ્ટ, 1942 1 લી ઓગસ્ટ, 1942 12 મી ઓગસ્ટ, 1942 2 જી ઓગસ્ટ, 1942 8 મી ઓગસ્ટ, 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1926 ઈ.સ. 1938 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1926 ઈ.સ. 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો ? લાહોર સુરત પૂના હરિપુરા લાહોર સુરત પૂના હરિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જહાંગીરે કયા અંગ્રેજ પ્રતિનિધિને વેપાર કરવાની પરવાનગી આપી હતી ? જ્યોર્જ ડેન સર ટોમસ રો લોર્ડ કોર્નવોલિસ વિલિયમ થેમ્સ જ્યોર્જ ડેન સર ટોમસ રો લોર્ડ કોર્નવોલિસ વિલિયમ થેમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબાએ જૂનાગઢની આસપાસના પ્રદેશમાં કયું તળાવ બંધાવ્યું હતું ? ગિરિનગર સુદર્શન દૂધિયું તેલીયું ગિરિનગર સુદર્શન દૂધિયું તેલીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP