છંદ નીચે જણાવેલ શબ્દોમાંથી કયો છંદ નથી ? પધ્ધાર તોટક શ્વાકર પયાર પધ્ધાર તોટક શ્વાકર પયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ કયા છંદમાં છે ? હરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિગીત હરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ? પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ? પૃથ્વી ઝૂલણા હરિણી મંદાક્રાન્તા પૃથ્વી ઝૂલણા હરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો. મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP