કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવર્મેન્ટ (NCDE)ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? SRP BSF CRPF NSS SRP BSF CRPF NSS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CRPF દ્વારા સ્થાપવામાં આવેલ નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવર્મેન્ટ કયા રાજ્યમાં સ્થિત છે ? તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશમાં વિકલાંગ વ્યક્તિના જીવનમાં સુધારો લાવવા માટે Right of person with disabilities act કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો ? વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ-2020 માટેનો રામાનુજન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? રીતબાતા મનુશી રામદોરાઈ સુજાથા ડૉ.કેરોલિના અરાજુઓ અમલેન્દુ કિષ્ના રીતબાતા મનુશી રામદોરાઈ સુજાથા ડૉ.કેરોલિના અરાજુઓ અમલેન્દુ કિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP