કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશમાં વિકલાંગ વ્યક્તિના જીવનમાં સુધારો લાવવા માટે Right of person with disabilities act કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો ? વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ? ગોંડલ મોરબી આપેલ તમામ કાલાવાડ ગોંડલ મોરબી આપેલ તમામ કાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવવા માટે 'ઓપરેશન વિજય' કયારે હાથ ધરવામાં આવ્યું હતું ? 19 ડિસેમ્બર, 1960 19 ડિસેમ્બર, 1962 19 ડિસેમ્બર, 1961 19 ડિસેમ્બર, 1963 19 ડિસેમ્બર, 1960 19 ડિસેમ્બર, 1962 19 ડિસેમ્બર, 1961 19 ડિસેમ્બર, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO SSA કંટ્રોલ સેન્ટરની સ્થાપના તાજેતરમાં ક્યાં કરવામાં આવી છે ? હરિકોટા કોઇમ્બતુર બેંગાલુરુ નવી દિલ્હી હરિકોટા કોઇમ્બતુર બેંગાલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે એક અનોખી પહેલ 'પ્લાસ્ટિક લાઓ, માસ્ક લે જાઓ' શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ દેહરાદૂન ચેન્નાઈ કોલકાતા હૈદરાબાદ દેહરાદૂન ચેન્નાઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP