કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઓલ ઈન્ડિયા હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એકસપેન્ડિચર સર્વે કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NSO નીતિ આયોગ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NSO નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 2022ની થીમ જણાવો. Our Planet, Our Health Our Country, Our Health Our Health, Our Future Our Earth, Our Health Our Planet, Our Health Our Country, Our Health Our Health, Our Future Our Earth, Our Health ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ? પંજાબ ગોવા હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગોવા હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'સાજિબુ નોંગમા પનબા' ક્યા રાજયનો પારંપરિક તહેવાર છે ? મહારાષ્ટ્ર મણિપુર મેઘાલય નાગાલેન્ડ મહારાષ્ટ્ર મણિપુર મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન નેવલ એર સ્કવોડ્રન-316 (INAS-316)ને નૌસેનામાં સામેલ કરાયું, તેનું નામ જણાવો. સક્ષમ પ્રબલ સાર્થક કોન્ડોર્સ સક્ષમ પ્રબલ સાર્થક કોન્ડોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP