કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારતે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ની વ્યૂહાત્મક યોજનામાં ડિજિટલાઈઝેશનને સામેલ કરીને ક્યા દેશના પ્રસ્તાવને સમર્થન આપ્યું ?

સાઉદી અરેબિયા
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં 2022ની 15મી વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના 18મા મુખ્યમંત્રી કોણ બન્યા ?

કનુભાઈ દેસાઈ
ભૂપેન્દ્ર પટેલ
હર્ષ સંઘવી
ઋષિકેશ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP