કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ની વ્યૂહાત્મક યોજનામાં ડિજિટલાઈઝેશનને સામેલ કરીને ક્યા દેશના પ્રસ્તાવને સમર્થન આપ્યું ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સાઉદી અરેબિયા UAE ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સાઉદી અરેબિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ? જાપાન ઈટાલી ચીન ફિજિ જાપાન ઈટાલી ચીન ફિજિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2022 હુરુન ગ્લોબલ લિસ્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 10 5 8 7 10 5 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ISROએ સ્પેસટેક ઈનોવેશન નેટવર્ક (SpIN) લૉન્ચ કરવા માટે કોની સાથે સમજૂતી કરી ? ઈન્ફ્રાચેઈન ઓમેઝ નેસ્ટા સોશિયલ આલ્ફા ઈન્ફ્રાચેઈન ઓમેઝ નેસ્ટા સોશિયલ આલ્ફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ કંપનીએ ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઈપ કારનું પ્રદર્શન કર્યું ? મારુતિ સુઝુકી TATA હ્યુન્ડાઈ ટોયોટા મારુતિ સુઝુકી TATA હ્યુન્ડાઈ ટોયોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ EQUULEUS Spacecraft ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન દ.કોરિયા ફ્રાન્સ રશિયા જાપાન દ.કોરિયા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP