કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે.
એક પણ નહીં
બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

અવકાશ સંશોધન
ફાર્માસ્યુટિકલ
રાસાયણિક ખાતર
NPA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
મિલકતના રજિસ્ટ્રેશનને ડિજિટાઈઝ કરનારું પ્રથમ રાજય કયું બન્યું ?

કેરળ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ?

27 સપ્ટેમ્બર
26 સપ્ટેમ્બર
28 સપ્ટેમ્બર
25 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP