બાયોલોજી (Biology) ઓળખવિધિ ક્યારે શક્ય બને છે ? સ્થાનિક નામ હોય તો સચોટ વર્ણન હોય તો સચોટ નામ હોય તો સરળ અભ્યાસ હોય તો સ્થાનિક નામ હોય તો સચોટ વર્ણન હોય તો સચોટ નામ હોય તો સરળ અભ્યાસ હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ માટે પ્રથમ કક્ષાએ કઈ કાર્યપદ્ધતિ છે ? સગવડભરી વર્ગ વ્યવસ્થા સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો સજીવોનું નામાધિકરણ અર્થકારક જૂથ-વહેંચણી સગવડભરી વર્ગ વ્યવસ્થા સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો સજીવોનું નામાધિકરણ અર્થકારક જૂથ-વહેંચણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ એ એક એવી કાર્યપદ્ધતિ છે કે જેમાં..... સગવડભરેલી વર્ગક વ્યવસ્થા હોય એક પણ નહીં આપેલ તમામ સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો હોય સગવડભરેલી વર્ગક વ્યવસ્થા હોય એક પણ નહીં આપેલ તમામ સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણમાં સજીવોના અભ્યાસ માટે સાનુકૂળ જૂથ માટે વૈજ્ઞાનિક શબ્દ કયો છે ? ઉપવર્ગ વર્ગક પ્રવર્ગ અને ઉપવર્ગ પ્રવર્ગ ઉપવર્ગ વર્ગક પ્રવર્ગ અને ઉપવર્ગ પ્રવર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી શેમાં વર્ગીકરણનો ઉલ્લેખ થયો છે ? સુશ્રુતસંહિતા યજુર્વેદ આયુર્વેદ મનુરચિત ગ્રંથ સુશ્રુતસંહિતા યજુર્વેદ આયુર્વેદ મનુરચિત ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP