બાયોલોજી (Biology) વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ? વિતરણ પદ્ધતિ વર્ગીકરણ પદ્ધતિ સંગઠન પધ્ધતિ વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ વિતરણ પદ્ધતિ વર્ગીકરણ પદ્ધતિ સંગઠન પધ્ધતિ વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય ? સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી તેઓનું વર્ગીકરણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી તેઓનું વર્ગીકરણ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ...... 7 થી 18 લાખ 37 થી 40 લાખ 17 થી 18 લાખ 27 થી 29 લાખ 7 થી 18 લાખ 37 થી 40 લાખ 17 થી 18 લાખ 27 થી 29 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વમાં કુલ કેટલી જાતિ હોવાનો અંદાજ છે ? 17 લાખથી 5 કરોડ 50 લાખ 17 લાખ 50 લાખથી 5 કરોડ 17 લાખથી 5 કરોડ 50 લાખ 17 લાખ 50 લાખથી 5 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહે છે ? ઓળખવિધિ નામકરણ વર્ગીકરણ નામાધિકરણ ઓળખવિધિ નામકરણ વર્ગીકરણ નામાધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP