બાયોલોજી (Biology) નવી જાતિના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર હોય છે ? ભિન્નતા સંગઠન અનુકૂલન મૃત્યુ ભિન્નતા સંગઠન અનુકૂલન મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNAનો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે? વારસો સાચવવા માટે જનીન ઇજનેરીવિદ્યા માટે લિંગ નિશ્ચયન માટે અંગ-પ્રત્યારોપણ માટે વારસો સાચવવા માટે જનીન ઇજનેરીવિદ્યા માટે લિંગ નિશ્ચયન માટે અંગ-પ્રત્યારોપણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંગિકાઓના સંકલન વડે શું બને છે ? અંગતંત્રો કોષ અંગો પેશી અંગતંત્રો કોષ અંગો પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો ભેગા મળી શું બનાવે છે ? નિવસનતંત્ર જીવસમાજ વસ્તી સમાજ નિવસનતંત્ર જીવસમાજ વસ્તી સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ? વસ્તી નિવસનતંત્ર જીવાવરણ જીવસમાજ વસ્તી નિવસનતંત્ર જીવાવરણ જીવસમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP