બાયોલોજી (Biology)
DNAનો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે?

જનીન ઇજનેરીવિદ્યા માટે
વારસો સાચવવા માટે
અંગ-પ્રત્યારોપણ માટે
લિંગ નિશ્ચયન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે :

ગ્લાસહાઉસ
સાપઘર
પક્ષીઘર
નિશાચરઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
આપેલ તમામ
કોષની સંખ્યા અડધી થવી.
કોષના કદ અડધા થવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કોના સંશ્લેષણમાં DNA સીધું સંકળાતું નથી ?

t – RNA
m – RNA
પ્રોટીન
DNA ની અન્ય શૃંખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે રિંગ ધરાવતા નાઈટ્રોજન બેઈઝનું ઉદાહરણ નીચે પૈકી કયું છે ?

સાયટોસીન
થાયમિન
ગ્વાનીન
યુરેસીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP