Gujarat Police Constable Practice MCQ Part - 3 ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઇ કલમથી આપેલ છે ? 100 120 145 141 100 120 145 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બદનક્ષીની શિક્ષા IPC - 1860 ની કઇ કલમમાં છે ? 506 503 500 499 506 503 500 499 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહેમદાબાદનો ભમ્મરીયો કૂવો કઈ ઈમારતી શૈલીમાં બંધાયેલો છે. શૈલગૃહ મારુ ગુર્જર એકોટ મંડાવર શૈલગૃહ મારુ ગુર્જર એકોટ મંડાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. કલમ – 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ? મેજીસ્ટ્રેટ કોર્ટ હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ સેશન્સ કોર્ટ હાઈકોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટ હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ સેશન્સ કોર્ટ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP