Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સ્ટ્રેન્જ૨ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે ? આર્ગોન ક્રીપ્ટોન રેડોન ઝેનોન આર્ગોન ક્રીપ્ટોન રેડોન ઝેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું ટેકસ એડિટર નથી ? નોટપેડ એમ.એસ.વર્ડ પાવરપોઇન્ટ વર્ડપેડ નોટપેડ એમ.એસ.વર્ડ પાવરપોઇન્ટ વર્ડપેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું હતું ? ન્યુકિલયર લિ. ધુવારણ અપ્સરા મેથાણ ન્યુકિલયર લિ. ધુવારણ અપ્સરા મેથાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય બંધારણમાં કેટલા પરિશિષ્ટો આવેલા છે ? 9 10 8 12 9 10 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ? પ્રેઝન્ટેશન સ્લાઈડ સ્લાઈડ શો ડોકયુમેન્ટ પ્રેઝન્ટેશન સ્લાઈડ સ્લાઈડ શો ડોકયુમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP