Gujarat Police Constable Practice MCQ Part - 3 યાદી - I માં આપેલ વ્યક્તિઓને યાદી - II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી - I (1) દેવેન્દ્રનાથ ટાગોર (2) જયોતિબા ફૂલે (3) દુર્ગારામ મહેતા (4) શિવનારાયણ અગ્નિહોત્રીયાદી -II (A) માનવધર્મસભા (B) તત્વબોધિની સભા (C) દેવ સમાજ (D) સત્યશોધક સભા 2-A, 4-B, 1-C, 3-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 3-B, 4-C, 2-D 4-A, 3-B, 2-C, 1-D 2-A, 4-B, 1-C, 3-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 3-B, 4-C, 2-D 4-A, 3-B, 2-C, 1-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 "સાર્થ જોડણીકોશ" કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગૂજરાત વિધાપીઠ ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિધાનસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગૂજરાત વિધાપીઠ ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર. પી.સી. કલમ – 16માં શું જોગવાઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં મેટ્રોપોલીટન કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધવા બાબત. પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહિ નહીં લેવા બાબત પોલીસે સાક્ષીઓની જુબાની લેવા બાબતે આપેલ પૈકી એક પણ નહીં મેટ્રોપોલીટન કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધવા બાબત. પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહિ નહીં લેવા બાબત પોલીસે સાક્ષીઓની જુબાની લેવા બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ? 24 ફેબ્રુઆરી 21 માર્ચ 21 જૂન 10 ઓગસ્ટ 24 ફેબ્રુઆરી 21 માર્ચ 21 જૂન 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બોટાદ જિલ્લા કયા જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી ? મોરબી સુરેન્દ્રનગર અમરેલી આપેલ પૈકી એક પણ નહીં મોરબી સુરેન્દ્રનગર અમરેલી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP