Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર. પી.સી. કલમ – 16માં શું જોગવાઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહિ નહીં લેવા બાબત મેટ્રોપોલીટન કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધવા બાબત. પોલીસે સાક્ષીઓની જુબાની લેવા બાબતે આપેલ પૈકી એક પણ નહીં પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહિ નહીં લેવા બાબત મેટ્રોપોલીટન કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધવા બાબત. પોલીસે સાક્ષીઓની જુબાની લેવા બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંધારણ ઘડનારી ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હોય છે ? સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 શિખ ધર્મના દસમાં ગુરુ કોણ હતા ? ગુરુ ગોવિંદસિંહ ગુરુ અંગદેવ ગુરુ અર્જુનસિંહ ગુરુ નાનક ગુરુ ગોવિંદસિંહ ગુરુ અંગદેવ ગુરુ અર્જુનસિંહ ગુરુ નાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લીલાવતી કઈ બાબતને લગતો ગ્રંથ છે ? ખગોળ સંસ્કૃત જીવ વિજ્ઞાન ગણિત ખગોળ સંસ્કૃત જીવ વિજ્ઞાન ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં પહેલી વખત તિરંગો લહેરાવ્યો તેની યાદમાં ભારત સરકાર દ્વારા કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવેલ ? 50 75 100 125 50 75 100 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1, 4, 9, 16,...... શ્રેણી પૂર્ણ કરો. 25 32 45 30 25 32 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP