બાયોલોજી (Biology) અંગિકાઓના સંકલન વડે શું બને છે ? કોષ પેશી અંગતંત્રો અંગો કોષ પેશી અંગતંત્રો અંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ? સસ્તન સરીસૃપ વિહંગ ઊભયજીવી સસ્તન સરીસૃપ વિહંગ ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સસ્તન પ્રાણીના દૂધમાં રહેલું ડાયસેકૅરાઈડ કયા નામે ઓળખાય છે ? ફ્રુક્ટોઝ લેકટોઝ ગ્લુકોઝ ગેલેક્ટોઝ ફ્રુક્ટોઝ લેકટોઝ ગ્લુકોઝ ગેલેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? ચેન્નાઈ વડોદરા કોલકાતા મુંબઈ ચેન્નાઈ વડોદરા કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ? નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ મૃદુકાય નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતમાં મહાકાય વડ ક્યાં આવેલ છે ? નેશનલ બોટનિકલ ગાર્ડન રોયલ બોટનિકલ ગાર્ડન ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન લૉઈડ બોટનિકલ ગાર્ડન નેશનલ બોટનિકલ ગાર્ડન રોયલ બોટનિકલ ગાર્ડન ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન લૉઈડ બોટનિકલ ગાર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP