બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? પ્રજનન ભિન્નતા અનુકૂલન મૃત્યુ પ્રજનન ભિન્નતા અનુકૂલન મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઊતરતો અણુ.... GTP ATP RNA DNA GTP ATP RNA DNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP