બાયોલોજી (Biology) ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ? વિકાસ પરિવર્તન પેશીનિર્માણ અંગજનન વિકાસ પરિવર્તન પેશીનિર્માણ અંગજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક સજીવ તેની આજુબાજુ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર કેવા સ્વરૂપે હોઈ શકે ? આપેલ તમામ જૈવિક રાસાયણિક દૈહિક આપેલ તમામ જૈવિક રાસાયણિક દૈહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ? પ્રકાશ, પાણી પ્રકાશ, પાણી, તાપમાન પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો પ્રકાશ, પાણી પ્રકાશ, પાણી, તાપમાન પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રત્યેક સજીવ કયા પરિબળને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે ? પ્રજનન-ક્ષમતા પોતાની પસંદગી પર્યાવરણનાં પરિબળો આજુબાજુના રહેઠાણથી પ્રજનન-ક્ષમતા પોતાની પસંદગી પર્યાવરણનાં પરિબળો આજુબાજુના રહેઠાણથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવો અનુકૂલનો શેના દ્વારા કરે છે ? શારીરિક રચના વર્તન આપેલ તમામ કાર્યપદ્ધતિ શારીરિક રચના વર્તન આપેલ તમામ કાર્યપદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP