બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ? તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે. તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે. તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે. તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે અસંગત વાક્ય કયું ? માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વમાં કુલ કેટલી જાતિ હોવાનો અંદાજ છે ? 17 લાખ 50 લાખથી 5 કરોડ 50 લાખ 17 લાખથી 5 કરોડ 17 લાખ 50 લાખથી 5 કરોડ 50 લાખ 17 લાખથી 5 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલનું ફ્લુઇડ - મોઝેઇક મોડલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? રોબર્ટ્સન રોબર્ટ હૂક રોબર્ટ બ્રાઉન સિંગર અને નિકોલ્સન રોબર્ટ્સન રોબર્ટ હૂક રોબર્ટ બ્રાઉન સિંગર અને નિકોલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસકંકાલના સૂક્ષ્મનલિકાઓ કયા દ્રવ્યની બનેલ છે ? ટ્યુબ્યુલીન માયોસીન કેરેટીન એક્ટિન ટ્યુબ્યુલીન માયોસીન કેરેટીન એક્ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP