બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? પ્રજનન મૃત્યુ અનુકૂલન ભિન્નતા પ્રજનન મૃત્યુ અનુકૂલન ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાચનનળી સીધી કે ગૂંચળામય અને સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? સમુદ્રકમળ બરડતારા આપેલ તમામ સમુદ્રકાકડી સમુદ્રકમળ બરડતારા આપેલ તમામ સમુદ્રકાકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ? કોષ-વિભેદન કોષ-વિભાજન કોષ-વિઘટન કોષવૃદ્ધિ કોષ-વિભેદન કોષ-વિભાજન કોષ-વિઘટન કોષવૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કૅલ્શિયમની સાચી અગત્ય કઈ છે ? કોષરસપટલની પ્રવેશશીલતા માટે સ્નાયુ-સંકોચનની ક્રિયા માટે રુધિર જામી જવાની ક્રિયા માટે આપેલ તમામ કોષરસપટલની પ્રવેશશીલતા માટે સ્નાયુ-સંકોચનની ક્રિયા માટે રુધિર જામી જવાની ક્રિયા માટે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શક્તિ વિનિમય માટે મહત્ત્વનું ખનીજ તત્ત્વ કયું છે ? Mg Fe P Ca Mg Fe P Ca ANSWER DOWNLOAD GUJARATI MCQ APP