ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણા સચિવ સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ નાણા સચિવ સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ? ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 સમાનતાનો હક - અનુચ્છેદ-14 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 સમાનતાનો હક - અનુચ્છેદ-14 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ? સંસદ મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંસદ મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે. 127 141 126 124 127 141 126 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP