GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે.તારણો :I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે.II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી. જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : સંસદ સંદર્ભે રાષ્ટ્રપતિએ બંધારણ હેઠળ કેટલાક બીજા કાર્યો કરવાના હોય છે.તારણો : I. રાષ્ટ્રપતિ સંસદના મોટા ભાગના કાર્યો કરે છે.II. રાષ્ટ્રપતિ માત્ર સંસદના સંદર્ભમાં જ કાર્યો કરે છે. જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : પ્રાચીન વસ્તુઓ એક પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. સામાન્ય માણસને તે ખરીદવા માટે ઘણી વધારે મોંઘી છે.તારણો : I. સામાન્ય માણસ પ્રાચીન વસ્તુઓ ખરીદતા નથી.II. પ્રદર્શનમાં મુકેલ વસ્તુઓ હંમેશા કીમતી હોય છે. જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : તાજેતરમાં વિદેશની ધરતી પર ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે.તારણો : I. અગાઉની ટીમો વિદેશમાં રમતી વખતે કુશળ ન હતી.II. વિદેશોમાં મેચ જીતવી મુશ્કેલ હોય છે. જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે.તારણો : I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે.II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે. જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP