GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એક બસ કોઈપણ રોકાણ વિના સરેરાશ 70 કિમી / કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને રોકાણ સાથે તે સમાન અંતર 50 કિમી / કલાકની ઝડપે કાપે છે. તો તે પ્રતિ કલાકે કેટલો સમય રોકાઈ હશે ? 19.14 મિનિટ 16.84 મિનિટ 17.14 મિનિટ 18.64 મિનિટ 19.14 મિનિટ 16.84 મિનિટ 17.14 મિનિટ 18.64 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 11² અને 3³ એ બંને સંખ્યાઓ a × 4³ × 6² × 13¹¹ ના અવયવો હોય તો, 'a' નું લઘુતમ મૂલ્ય કેટલું હશે ? 121 3267 33 363 121 3267 33 363 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે ? 14/17 આપેલ પૈકી કોઈ નહીં 10/13 8/11 14/17 આપેલ પૈકી કોઈ નહીં 10/13 8/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ? 19 : 7 આપેલ પૈકી કોઈ નહીં 11 : 3 21 : 5 19 : 7 આપેલ પૈકી કોઈ નહીં 11 : 3 21 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 પીઝાની કિંમત તેની ત્રિજ્યાના વર્ગ સાથે સમપ્રમાણમાં ચલે છે. જો 6 ઇંચ ત્રિજ્યાના પીઝાની કિંમત રૂ. 800 હોય, તો 11 ઇંચ પીઝાની કિંમત નજીકની પૂર્ણાંક સંખ્યામાં કેટલી હશે ? રૂ. 3,287 રૂ. 2,689 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 1,467 રૂ. 3,287 રૂ. 2,689 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 1,467 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP