GSSSB Bin Sachivalay Mock Test 1
ક્રિપ્ટોકરન્સી બીટકોઈન ની શરૂઆત કોને અને કયા વર્ષમાં કરી હતી ?

૨૦૦૮ સતોષી નાકામોટા
૨૦૧૦ સતોષી નાકામોટા
૨૦૦૯ સતોષી નાકામોટા
૨૦૦૭ સતોષી નાકામોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
બ્લૂટૂથ ટેકનોલોજી ૧૯૯૪ માં કઈ કંપની દ્વારા વિકસિત કરવામા આવી હતી ?

એક પણ નહિ
નોકિયા મોબાઇલ કંપની
એરિક્સન મોબાઈલ કંપની
સોની મોબાઈલ કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP