GSSSB Bin Sachivalay Mock Test 1
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

કુમારપાળ
મૂળરાજ સોલંકી
વિસલદેવ વાઘેલા
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ?

પીરઝાદા અહમદશાહ
કૈલાસ બાજપેયી
નારાયણ સુર્વે
શાંતિ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP