GSSSB Bin Sachivalay Mock Test 1 નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ ભરૂચ સુરત ખેડા અમદાવાદ ભરૂચ સુરત ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કોમ્પ્યુટર હાર્ડવેર માં ૧૨ અંકનો હેક્ઝાડેસીમલ નંબર હોય છે જે ઈન્ટરનેટ જોડાણ માટે જરૂરી હોય છે જેને કયા એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે? MAT MAS DNS MAC MAT MAS DNS MAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીપાત ઓળખાવો : આંખ દેખે નહિ પણ રડે તો ખરી જ જ તો, જ પણ તો જ તો, જ પણ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી સરકારશ્રીની નીતિઓ બાબત સલાહ આપવી ચૂંટણીમા પ્રચારતંત્ર ગોઠવવું સરકારશ્રીની નીતી બનાવવામાં સહાયરૂપ થવું મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી સરકારશ્રીની નીતિઓ બાબત સલાહ આપવી ચૂંટણીમા પ્રચારતંત્ર ગોઠવવું સરકારશ્રીની નીતી બનાવવામાં સહાયરૂપ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે ? મલાવ તળાવ એક પણ નહિ સુદર્શન તળાવ મુનસર તળાવ મલાવ તળાવ એક પણ નહિ સુદર્શન તળાવ મુનસર તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ? વિનુ માંકડ પોલી ઉમરીગર વીરેન્દ્ર સેહવાગ લાલા અમરનાથ વિનુ માંકડ પોલી ઉમરીગર વીરેન્દ્ર સેહવાગ લાલા અમરનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP