Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ દિગ્વિજયસિંહજી
જામ રણમલજી
જામ રણજીતસિંહ
જામ વિભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અહો, શું ઊડે આ મુખથી ખરીયું હાસ્ય પ્રભુનું ! - કયો અલંકાર આવે ?

વ્યતિરેક
ઉપમા
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP