મહત્વના દિવસો (Important Days) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડકાં શોધો. World Tuberculosis Day - 24 March Anti Terrorism Day - 21 May World Leprosy Eradication Day - 30 January Teachers' Day - 5 June World Tuberculosis Day - 24 March Anti Terrorism Day - 21 May World Leprosy Eradication Day - 30 January Teachers' Day - 5 June ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટ્યપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ? 14 ફેબ્રુઆરી 27 માર્ચ 28 એપ્રિલ 22 ડિસેમ્બર 14 ફેબ્રુઆરી 27 માર્ચ 28 એપ્રિલ 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. National Energy Conservation Day - 14 December World Environment Day - 5 September World Diabetes Day - 14 November National Science Day - 28 February National Energy Conservation Day - 14 December World Environment Day - 5 September World Diabetes Day - 14 November National Science Day - 28 February ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ? 28 ફેબ્રુઆરી 11 મે 28 જુલાઈ 21 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 11 મે 28 જુલાઈ 21 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP