મહત્વના દિવસો (Important Days) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડકાં શોધો. Teachers' Day - 5 June World Tuberculosis Day - 24 March World Leprosy Eradication Day - 30 January Anti Terrorism Day - 21 May Teachers' Day - 5 June World Tuberculosis Day - 24 March World Leprosy Eradication Day - 30 January Anti Terrorism Day - 21 May ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે કયારે ઉજવવામાં આવે છે ? 3 માર્ચ 12 જાન્યુઆરી 23 ડિસેમ્બર 5 જૂન 3 માર્ચ 12 જાન્યુઆરી 23 ડિસેમ્બર 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ માતૃભાષા દિવસ' ક્યારે ઊજવાય છે ? 21 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 ફેબ્રુઆરી 28 ઓગસ્ટ 28 જૂન 28 માર્ચ 28 ફેબ્રુઆરી 28 ઓગસ્ટ 28 જૂન 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ" તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ? 2013 2012 2010 2011 2013 2012 2010 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ ગ્રાહક અધિકાર દિન (World Consumer Day) કયારે મનાવવામાં આવે છે ? 22, ડિસેમ્બર 22, જૂન 15, માર્ચ 13, ઓગસ્ટ 22, ડિસેમ્બર 22, જૂન 15, માર્ચ 13, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP