પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ? રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ? 120 60 90 45 120 60 90 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ? છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP