વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "ત્રિશૂલ''ના સંદર્ભે ખરાં વિધાનો પસંદ કરો. તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. આપેલ બંને હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. આપેલ બંને હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ (IGMDP)કઈ સાલમાં સફળ જાહેર કરીને અટકાવવામાં આવ્યો ? 2006 2012 2008 2010 2006 2012 2008 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.(i) તે જમીનથી હવામાં ઘાત કરનારી મધ્યમ રેન્જની મિસાઈલ છે.(ii) પ્રહારક્ષમતા 30 કિ.મી.ની તથા 18 કિ.મી.ની ઊંચાઈ સુધી પ્રહાર કરી શકે છે.(iii) તે એક સુપરસોનિક મિસાઈલ છે. આકાશ અસ્ત્ર પ્રહાર નિર્ભય આકાશ અસ્ત્ર પ્રહાર નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “રાજેન્દ્ર" રડાર વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે. તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે. તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘નાગ’’શું છે ? સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ રડાર છે. બેલેસ્ટિક મિસાઈલ એન્ટિ ટેન્ક મિસાઈલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ રડાર છે. બેલેસ્ટિક મિસાઈલ એન્ટિ ટેન્ક મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP