Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 6.89 × 6.89 + 2 × 6.89 × 1 + 1 × 1(6.89 + 1)2 = ? (6.89)² 6.89 1 0 (zero) (6.89)² 6.89 1 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો : આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. દેહભાવ જતાં કઈ અવસ્થા સહજ રીતે પ્રાપ્ત થાય છે ? આત્માની મમતા આસક્તિ નિર્ભય આત્માની મમતા આસક્તિ નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો : આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. ભયનું મૂળ... મમતા છે કામ દેહ છે મૂર્છિત અવસ્થા મમતા છે કામ દેહ છે મૂર્છિત અવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો : આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. શેના જ્ઞાન થકી ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકાય ? દેહ પ્રત્યેની મમતા આત્માના બાહ્ય ભયથી નિર્ભયતા દેહ પ્રત્યેની મમતા આત્માના બાહ્ય ભયથી નિર્ભયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો : આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. કયા ભયો આંતરિક ભયો કહેવાય ? કામ, ક્રોધ આત્માની અવગણના દેહ પ્રત્યેની મમતા મૂર્છા આવવી કામ, ક્રોધ આત્માની અવગણના દેહ પ્રત્યેની મમતા મૂર્છા આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP