Talati Practice MCQ Part - 6 વળે વળ ઉતારવો એટલે... બંધબેસતી ગોઠવણ કરવી મુશ્કેલ કાર્ય કરવું સામર્થ્ય હોવું વધારીને વાત કરવી બંધબેસતી ગોઠવણ કરવી મુશ્કેલ કાર્ય કરવું સામર્થ્ય હોવું વધારીને વાત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : વાતનું વતેસર કરવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતનું વાવેતર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને વખતસર રજૂ કરવી વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતનું વાવેતર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને વખતસર રજૂ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 A country ruled by a king is ___. courtyard kingdom state kingrule courtyard kingdom state kingrule ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર મોરબી બોટાદ મહેસાણા જામનગર મોરબી બોટાદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વિશ્વના સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટરનું નામ જણાવો. ફંટિયર તિયાનહે પરમ અનંત ફુગાકુ ફંટિયર તિયાનહે પરમ અનંત ફુગાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP