ભૌતિક વિજ્ઞાન (Physics)
3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
t સમયે કણે કાપેલું અંતર x નીચેના સૂત્ર દ્વારા મળે છે. x = v0/k [1 – ekt] જ્યાં v0 = પ્રારંભિક વેગ છે. તો અચળાંક kનું પારિમાણિક સૂત્ર ___ થાય.
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો સૂર્યનો વ્યાસ 1.393 × 10⁹m હોય, તો સૂર્યનો કોણીય વ્યાસ ___ થાય. પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 × 10⁸km અને 1" = 4.85 × 10-6 rad