Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 0.2 નો ઘન કેટલો થાય ? 0.04 0.8 0.08 0.008 0.04 0.8 0.08 0.008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વસ્તી અને વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? ડાંગ તાપી અરવલ્લી નર્મદા ડાંગ તાપી અરવલ્લી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પર્ય + આવરણ પર્યા + વરણ પરિ + આવરણ પર + આવરણ પર્ય + આવરણ પર્યા + વરણ પરિ + આવરણ પર + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? સ્મૃતિ ઈરાની રવિ શંકર પ્રસાદ ડૉ. હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર સ્મૃતિ ઈરાની રવિ શંકર પ્રસાદ ડૉ. હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? પાંચ આઠ છ ચાર પાંચ આઠ છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? વિચારવિસ્તાર રૂઢિપ્રયોગ કહેવત કવિતા વિચારવિસ્તાર રૂઢિપ્રયોગ કહેવત કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP