એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 0.36 : 1.8 = 6.4 : x ∴ x =___ 3.2 7.2 32 16 3.2 7.2 32 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી એક મિડિયા પ્લેયર નથી તે જણાવો. Flash Player Windows Media Player VLC Media Player Word Media Player Flash Player Windows Media Player VLC Media Player Word Media Player ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? વલસાડ નવસારી ડાંગ સુરત વલસાડ નવસારી ડાંગ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલી સંખ્યાઓની સરાસરી જણાવો.112, 122, 132, 152, 302 163 આપેલ પૈકી એક પણ નહીં 165 174 163 આપેલ પૈકી એક પણ નહીં 165 174 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સત્તા સોંપવાની ક્રિયા એટલે ___ વિકેન્દ્રીકરણ માર્ગદર્શન કેન્દ્રીકરણ જવાબદારી વિકેન્દ્રીકરણ માર્ગદર્શન કેન્દ્રીકરણ જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP