સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે ક્યા પ્રકારની શ્રેણી છે ? સમાંતર ગુણોત્તર ફિબોનાકી વિષમ સમાંતર ગુણોત્તર ફિબોનાકી વિષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો [(-1/5)²]⁴ ÷ (-1/5)⁶ = ___ 25 -1/25 1/25 (-1/5)¹⁴ 25 -1/25 1/25 (-1/5)¹⁴ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1(1/8) ને દશાંશમાં કેવી રીતે લખાય છે ? 0.1125 11.25 1.125 112.5 0.1125 11.25 1.125 112.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો. 28 57 82 75 28 57 82 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2650 2620 2520 2040 2650 2620 2520 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (x-3) / (2+x) ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે ? (3x+2)/(x-3) (x+2)/(3-x) (2+x)/(x+3) (3-x)/(x+2) (3x+2)/(x-3) (x+2)/(3-x) (2+x)/(x+3) (3-x)/(x+2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP