Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 14 88 44 22 14 88 44 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. રિષીને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે ? (π=22/7 લો.) 240 440 222 464 240 440 222 464 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? મોર્લો-મિન્ટો ધારો પીટનો ધારો ચાર્ટર ધારો નિયામક ધારો મોર્લો-મિન્ટો ધારો પીટનો ધારો ચાર્ટર ધારો નિયામક ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. ગુરુકોણ લઘુકોણ કાટકોણ પુરકકોણ ગુરુકોણ લઘુકોણ કાટકોણ પુરકકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1864 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP