GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. 2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં. 3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ભારતની ભૂગોળના સંદર્ભમાં સાચાં છે ? 1. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30° છે. 2. ભારતના રાજ્ય ક્ષેત્રની સીમાં સમુદ્ર તરફ 35 નોટિકલ માઈલ વધુ વિસ્તારિત થાય છે. 3. ઉત્તરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિમી થાય છે.