વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત ચંદ્રાયાન-1ને કયારે પ્રેક્ષેપિત કર્યું હતું ? 2008 2010 2007 2009 2008 2010 2007 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કાર્ટોસેટ-2 સિરીઝ સેટેલાઈટ મીશન તરીકે કોણ ઓળખાય છે ? એરિયન-5 પીએસએલવી-સી 34 એરિયન-5 વીએ 227 પીએસએલવી-સી 30 એરિયન-5 પીએસએલવી-સી 34 એરિયન-5 વીએ 227 પીએસએલવી-સી 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? GSAT-18 CARTOAST-2 RESOURCE SAT-2A INSAT-3DR GSAT-18 CARTOAST-2 RESOURCE SAT-2A INSAT-3DR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV ક્યા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે ? પ્રવાહી ઘન વાયુ ઘન અને પ્રવાહી પ્રવાહી ઘન વાયુ ઘન અને પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) HAMSAT નો મૂળ ઉદ્દેશ કયો છે ? વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે મનોરંજન માટે હવામાન અભ્યાસ માટે આપતિ વ્યવસ્થા માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે મનોરંજન માટે હવામાન અભ્યાસ માટે આપતિ વ્યવસ્થા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતર મહાદ્રિપીય મિસાઇલ(Intercontinental missile) વિશે ખરા વિધાનો પસંદ કરો. આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે. અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે. અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP