ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 8% 10% 1% 5% 8% 10% 1% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? કરાઈકલ દીવ ગોવા દમણ કરાઈકલ દીવ ગોવા દમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? પુલકેશી બીજો યજનવર્મન વિક્રમાદિત્ય બીજો પુલકેશી પહેલો પુલકેશી બીજો યજનવર્મન વિક્રમાદિત્ય બીજો પુલકેશી પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP