સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તા. 1 એપ્રિલ, 1981 પહેલા વારસામાં કે ભેટમાં મળેલ બોનસ શેર વેચવાથી થતાં કરપાત્ર મૂડી નફાની ગણતરી માટે ___ ચોખ્ખી વેચાણ કિંમતમાંથી બાદ મળશે. 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત મૂળ માલિકની ખરીદ કિંમત શૂન્ય 1 એપ્રિલના રોજની વાજબી કિંમત 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત મૂળ માલિકની ખરીદ કિંમત શૂન્ય 1 એપ્રિલના રોજની વાજબી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ હિસાબો રાખ્યા હોય, તેને ___ કહેવાય. આવી નોંધો અન્ય જરૂરી માહિતીની મદદથી દ્વિનોંધી નામાપદ્ધતિ મુજબના હિસાબો તૈયાર કરી ___ દ્વિનોંધી નામા પદ્ધતિ, ન શકાય એકનોંધી હિસાબી પદ્ધતિ, ન શકાય દ્વિનોંધી નામા પદ્ધતિ, શકાય એકનોંધી હિસાબી પદ્ધતિ, શકાય દ્વિનોંધી નામા પદ્ધતિ, ન શકાય એકનોંધી હિસાબી પદ્ધતિ, ન શકાય દ્વિનોંધી નામા પદ્ધતિ, શકાય એકનોંધી હિસાબી પદ્ધતિ, શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કયા ખનીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? લોહ ખનિજ બોકસાઈટ તાંબુ અબરખ લોહ ખનિજ બોકસાઈટ તાંબુ અબરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં શણ ઉદ્યોગ કયા દેશની મૂડીથી સ્થાપયો હતો ? ઈંગ્લેન્ડ ચીન જાપાન જર્મની ઈંગ્લેન્ડ ચીન જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? શંકરભાઈ ચૌધરી પંકજભાઈ શુક્લ આત્મારામભાઈ પરમાર ગણપતભાઈ વસાવા શંકરભાઈ ચૌધરી પંકજભાઈ શુક્લ આત્મારામભાઈ પરમાર ગણપતભાઈ વસાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી ? 13 19 17 22 13 19 17 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP