GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?
1. સુવર્ણ
2, ચાંદી
3. તાંબુ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. ભારતીય નૌકાદળે સ્વદેશી બનાવટના ત્રણ ALH MK-III એડવાન્સ્ડ લાઈટ હેલીકોપ્ટરો સામેલ કર્યા.
2. આ ત્રણ હેલીકોપ્ટરો રશિયાની મદદથી વિકસાવવામાં આવ્યા છે.
3. આ ત્રણ હેલીકોપ્ટરો INS ડેગા, વાઈઝાગ દ્વારા મૂકવામાં આવ્યા છે.
4. આ હેલીકોપ્ટરો હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યાં છે.

ફક્ત 1, 3 અને 4
1,2,3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે ?

પેકેજીંગ
સંરક્ષણ
બાંધકામ
ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મંગળના યુટોપીયા પ્લાનીટીયા વિસ્તાર ઉપર ચીનનું પ્રથમ મંગળ (Mars) રોવર ___ ઊતર્યું.

તાન્ઝહુઅગ (Tanzhoug)
આપેલ પૈકી કોઈ નહીં
ઝૂરોન્ગ (Zhurong)
સેનક્ષોઝ (Shenxz)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP